રેલ મંત્રીએ પ્રયાગરાજ મહાકુંભમાં રેલ કર્મયોગીઓના અવિરત પ્રયાસો માટે આભાર વ્યક્ત કર્યો અને તેમની પ્રશંસા કરી!

મહાકુંભ 2025 દરમિયાન રેકોર્ડ 17,000થી વધુ ટ્રેનો ચલાવવામાં આવી!

શ્રી અશ્વિની વૈષ્ણવે પ્રયાગરાજની મુલાકાત લીધી અને મહાકુંભ દરમિયાન અદ્ભૂત કામગીરી માટે રેલવે પરિવાર- દરેકને અભિનંદન આપ્યાં!

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી 2025માનનીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે મહાકુંભ 2025 માટે ભારતીય રેલવેની વ્યાપક તૈયારીઓની સ્થળ પર જઈને સમીક્ષા કરવા માટે આજે સવારે પ્રયાગરાજની મુલાકાત લીધી ભવ્ય ધાર્મિક સમાગમના મહત્ત્વ અને વિશાળતા સમજતાતેમણે જમીની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે ઉત્તર મધ્ય રેલ (NCR), ઉત્તર પૂર્વ રેલ (NER) અને ઉત્તર રેલ (NR) હેઠળ આવેલા વિવિધ સ્ટેશનોની મુલાકાત લીધી.

 મુલાકાત દરમિયાનતેમણે રેલવે કર્મચારીઓ સાથે વાતચીત કરીમુખ્ય વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું શ્રી વૈષ્ણવે વિવિધ વિભાગો વચ્ચેના સુમેળ માટે પ્રશંસા વ્યક્ત કરીતેમણે ખાતરી આપી કે તમામ યાત્રાળુઓ માટે ભારતીય રેલ્વે સલામતકાર્યક્ષમ અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.

 સમગ્ર આયોજન માટેરેલ મંત્રીએ માનનીય પ્રધાનમંત્રીનો તેમનાં સતત માર્ગદર્શન માટે આભાર માન્યોઅને શ્રદ્ધાળુ ઓની અભૂતપૂર્વ સંખ્યાને સાંભળવામાંમાનનીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન શ્રી યોગી આદિત્યનાથમધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શ્રી મોહન યાદવ અને પડોશી રાજ્યોની સરકારોને પણ  મહાકાય આયોજનમાં તેમના સતત સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો.

રેલ મંત્રીએ રેલ કર્મયોગીઓના સમર્પણની પ્રશંસા કરી તેમની મુલાકાત દરમિયાનરેલ મંત્રીએ વ્યક્તિગત રૂપે રેલવેના દરેક કર્મચારી સાથે મુલાકાત કરી અને મહાકુંભની આયોજન અને સંચાલન કરવામાં તેમની ભૂમિકા માટે આભાર વ્યક્ત કર્યો.તેમણે નીચેની ટીમોની વિશેષ પ્રશંસા કરી:

  • યાત્રીઓને મદદરૂપ થનારા ફ્રન્ટલાઇન કર્મયોગીઓ
  • સલામતી માટે જવાબદાર RPF, GRP અને પોલીસ કર્મીઓ
  • સતત ટ્રેન સંચાલન સુનિશ્ચિત કરનારા ઈજનેરો
  • સફાઈ કર્મચારીઓ
  • તબીબી સહાયતા આપનારા ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ
  • યાત્રીઓને માર્ગદર્શન આપનારા હેલ્પડેસ્ક અધિકારીઓ અને બુકિંગ કર્મચારીઓ

રેલવે મંત્રી દ્વારા રેલવે કર્મયોગીઓનું સમર્પણ કદર કરવામાં આવી તેમણે TTE, ડ્રાઈવરસહાયક ડ્રાઈવરસિગ્નલ અને ટેલિકોમ કર્મીઓ, TRD અને ઈલેક્ટ્રિકલ ટીમો, ASM, કંટ્રોલ અધિકારીઓટ્રેકમેન અને રેલવે પ્રશાસકો માટે પણ આભાર વ્યક્ત કર્યોજેઓના સંકલિત પ્રયાસોથી  વિશાળ આયોજન સફળતાપૂર્વક સંચાલિત થયું.તેમણે પહેલીથી આખરી પંક્તિ સુધી દરેક કર્મચારીઓનો આભાર માન્યો તેમને સ્ટેશન જઈને પહેલીથી આખરી પંક્તિ સુધી હર એક કર્મચારીને મળીને આભાર માન્યો ઉત્સાહ વધાર્યો અને બધાનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો, લાખો તીર્થયાત્ર માટે મહાકુંભ 2025ના નિર્બાધનો અનુભવ ખાતરી કરવા માટે ચોબીસ કલાક અથક પ્રયાસ કર્યો..

અભૂતપૂર્વ રેલ સંચાલનમહાકુંભ 2025 માટે ભારતીય રેલ્વેએ તેમની પૂર્વ આયોજન કરતા પણ વધુ ટ્રેનોનું સંચાલન કર્યુંકુલ 17,152 ટ્રેનો ચલાવવામાં આવીજેની શરૂઆતમાં 13,000 ટ્રેનોની યોજના હતી સંખ્યા અગાઉના કુંભમેળાની સરખામણીએ ચાર ગણી વધારે છે.

આમાં 7,667 વિશેષ ટ્રેનો અને 9,485 નિયમિત ટ્રેનો સામેલ હતીજેથી યાત્રાળુઓ સરળ અને સુગમ પ્રવાસ કરી શકેમહાકુંભ દરમિયાન કુલ 66 કરોડ યાત્રાળુઓના પ્રવાહનું સંચાલન કરવામાં આવ્યુંજેમાંથી માત્ર પ્રયાગરાજના મુખ્ય રેલવે સ્ટેશનો પર 4.24 કરોડ યાત્રીઓનું સંચાલન કરવામાં આવ્યું.

પ્રયાગરાજ ક્ષેત્રમાં યાત્રા સુવિધાઓમાં વધારોભારે યાત્રાળુઓની સંખ્યા ને સમાયોજિત કરવા માટેભારતીય રેલ્વેએ પ્રયાગરાજના મુખ્ય સ્ટેશનો પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંચાલન સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો કર્યોજેમાં સામેલ છે:

✔ 48 નવા પ્લેટફોર્મ અને 21 ફૂટ ઓવર બ્રિજ (FOB)
✔ 1,186 CCTV કેમેરાજેમાં ફેશિયલ રેકગ્નિશન ટેકનોલોજી (FRT) અને ડ્રોન મોનીટરીંગ
✔ 23 સ્થાયી હોલ્ડિંગ એરિયાઓ
✔ 554 ટિકિટ કાઉન્ટરજેમાં 151 મોબાઇલ UTScounters અને QR-આધારિત ટિકિટ સિસ્ટમ
✔ 23 ભાષાઓમાં માહિતી પુસ્તિકાઓ અને 12 ભાષાઓમાં અવાજ પ્રસારણ સિસ્ટમ
✔ 21 નવા રોડ ઓવર બ્રિજ (ROB) અને રોડ અંડર બ્રિજ (RUB)

સુસજ્જ તબીબી અને ઈમર્જન્સી વ્યવસ્થાઓ✔ એમ્બ્યુલન્સફાયર બ્રિગેડઅને મોબાઇલ ટોયલેટની વ્યવસ્થા
✔ જિલ્લા પ્રશાસન સાથે સહયોગમાં કેન્દ્રીય હેલ્પડેસ્ક અને તબીબી સહાય કેન્દ્રોની સ્થાપના
✔ પ્લેટફોર્મ અને સ્ટેશનો પર વધારાની ભોજનસેવાઓની વ્યવસ્થા
✔ ટ્રેન અને સ્ટેશન સફાઈ સુનિશ્ચિત કરવા માટે 1,000+ સફાઈ કર્મીઓ

ભારતીય રેલ્વેની પ્રતિબદ્ધતામહાકુંભ 2025 દરમ્યાન રેલ સંચાલનની અવિરત સફળતા ભારતીય રેલ્વેની અવિચલ જાહેર સેવાની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છેરેલવે મંત્રીએ સમગ્ર રેલવે ટીમને તેમની અદ્ભૂત કામગીરી માટે આભાર વ્યક્ત કર્યો અને રેલવેની સુસજ્જ કામગીરી માટે તેમની પ્રશંસા કરી.

 અત્યંત સફળતા ભારતીય રેલવેના ટીમવર્ક અને કાર્યક્ષમતા માટે એક નવો ધોરણ સ્થાપિત કરે છે અને ભારતના પરિવહન તંત્ર માટે રેલવેને વધુ મજબૂત બનાવે છે.

મહાકુંભ-2025 કે દરમિયાન ભારતીય રેલવે દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ

·       બધા માલગાડીઓ ડીએફસીમાં ડાયવર્ટ કરવામાં આવ્યા.

·       કુંભ ક્ષેત્રમાં क्षेत्र में +200 રેક ઉપલબ્ધ થયાંબંને

jamnagaruday
Author: jamnagaruday

Share this post:

खबरें और भी हैं...

Live Cricket

  • HUF Registration Services In India

Horoscope

Scroll to Top